Shiv Homeopethic Clinic
Dr. Sanjay Kanzariya is a world record holder known for curing the largest fistula in ano with homeopathic medicine, without the need for surgery. His innovative, non-invasive approach has earned him global recognition, highlighting the effectiveness of homeopathy in treating complex conditions traditionally managed by surgical methods.

🔰હરસ એ મળમાર્ગ ના છેવાડે આવેલી લોહીની નસો મા થતા સોજા કે લોહી ના ભરાવાથી થતા રોગ નુ નામ છે. હરસ બે પ્રકાર ના હોય છે. આંતરીક અને બાહ્ય. આંતરીક હરસ મા સંડાસ મા લોહી પડવુ એ મુખ્ય લક્ષણ હોય છે. બાહ્ય હરસ જે મસ્સા તરીકે પણ ઓળખાય છે, તેમા મળમાર્ગમા સોજો અને દુખાવો 🔰કારણો:- હરસ મસ્સા નુ મુખ્ય કારણ કબજિયાત અને અપચો હોય છે. બીજા કારણો મા લિવર ની બિમારી, અમુક દવાઓ ની આડઅસર પણ જવાબદાર હોય છે. 🔰લક્ષણો :- 1) સંડાસ કરતી વખતે તાજુ લોહી પડવુ 2) મળમાર્ગ ની જગ્યાએ સોજો આવવો 3) સંડાસ કરતી વખતે દુખાવો થવો 4) લાંબાગાળાથી કબજિયાત રહેવો 🔰તપાસ - દર્દી ની શારિરીક તપાસ દરમ્યાન ડોક્ટર નિદાન કરતા હોય છે.જેમાં મળમાર્ગની આંગળી દ્વારા તેમજ પ્રોક્ટોસ્કોપ સાધન દ્વારા તપાસથી નિદાન થતુ હોય છે. જરુર પડ્યે નિદાન ની પુર્ણતા માટે, પેટ ની સોનોગ્રાફી, લોહી ના રીપોર્ટ, મળમાર્ગની સોનોગ્રાફી, કે મળમાર્ગની દુરબીન થી તપાસ (કોલોનોસ્કોપી) પણ કરાવવી પડતી હોય છે.

🔰પથરી એટલે શું ? પેશાબમાંના કેલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે. 🔰પથરીનાં લક્ષણો : • પીઠમાં અને પેટમાં સતત દુઃખાવો થાય. • ઊલટી-ઊબકા થાય. • પેશાબમાં લોહી જાય. • પેશાબ કરતી વખતે દુઃખાવો અથવા બળતરા થાય • જો પથરી મુત્રનલીકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય. • અમુક દર્દીઓમાં પથરી ના લીધે વારંવાર મૂત્રમાર્ગ માં ચેપ. 🔰પથરીના પ્રકારો :- 1) કેલ્શિયમની પથરી (calcium stone) 2)સ્ટ્રવાઈટ પથરી (struvite stone ) 3)યુરિક એસિડની પથરી (Uric acid stone) 4)સિસ્ટીન પથરી (cycstine stone) 5) સ્ટેગહૉર્ન (Staghorn stone) 🔰તપાસ :- 1) સોનોગ્રાફી -Abdomen 2) X-ray -KUB 3)CT-scan 4)Stone analysis 5)Urine routine micro

🔰ધાધર, ખરજવું, શીળસ, ખીલ, સફેદ ડાઘ, કરોળિયા, ખસ, સોરિયાસીસ,ચામડીના રોગો,હરપીસ વગેરે 🔰ચામડીના રોગો બહુ પ્રકારના હોય છે અને તે બહુવિધ કારણોસર પેદા થઈ શકે છે, જેમ કે બેક્ટેરિયલ, વાયરસ, ફંગલ ઇન્ફેક્શન, એલર્જી, કે વારસાગત કારણો. જો આ સમસ્યાઓ વધી રહી હોય તો શિવ હોમીયોપેથીક ક્લિનીકનો સંપર્ક કરવો

અત્યારની જનરેશન ની સવથી મોટી સમસ્યા એટલે વાળ ખરવા (Hairfall). •વાળ ખરવા ના કારણો :- -વિટામિનની ઉણપ (vit. B,C, D, zinc, fe, mg) -દવાની આડ અસર થી (કોરોના થયા પછી..) -તણાવ, ચિંતા -વારસાગત (આનુવંશિક વલણ ) - કોસ્મેટિક વસ્તુઓ નો વારંવાર ઉપયોગ (કલર, જેલ) -વારંવાર થતા પેટ ના રોગો -હોર્મોન્સ ની ઉણપ ને લીધે થતી તકલીફો( PCOD, THYROID..) હોમીયોપેથીક સારવારથી સચોટ પણે વાળ ખરતા અટકાવી શકાય છે અને નવા વાળનો ગ્રોથ ઝડપથી મેળવી શકાય છે.
Good adviser , harmless treatment with fastest recovery and can be taken by all ages ...no one have issue regarding taking med because of sweetish taste of med....
Good experience.... Effective result in few days in my heavy headache problem...
Genuine advice by Doctor and also very positive and effective result on diseases like skin problems
September 22, 2024
હરસ મસા અને ભગંદરથી બચવા માટેના ઉપાયો: (1) ફાઇબરયુક્ત આહાર લો, (2) પૂરતો પાણી પીઓ, (3)કબજિયાત ટાળો, (4) વ્યાયામ કરો, (5) શૌચ પછી યોગ્ય સ્વચ્છતા રાખો, (6) ઝટાપટ ઉપાય ટાળો, (7) વજન નિયંત્રિત રાખો, (8) અત્યારસના ઉપાયોમાં થોડો સમય માટે બેસવું (સિટ્ઝ બાથ)... આ તમામ ઉપાયો આદર્શ જીવનશૈલી સાથે અપનાવવા જરૂરી છે. જો આ પ્રયોગો પછી પણ લક્ષણોમાં રાહત ન મળે, તો તબીબી સલાહ લેવી આવશ્યક છે.
September 22, 2024
આ પથરી માટેનું મુખ્ય કારણ છે. (1) પૂરતા પાણીની કમી (ડિહાઇડ્રેશન), (2) અત્યારસયુક્ત ખોરાક, (3) વર્હમચકટાંયુક્ત આહાર, (4) જિનેટિક અસર, (5) મોટાપો અને આહારની ખોટી શૈલી, (6) નિયમિત વ્યાયામની કમી, (7) આંતરડાના રોગો, (8) કઈંક દવાઓનો ઉપયોગ, (9) પ્રમાણસર આહારની ગડબડ, (10) પ્રમાણસર યૂરિન બહાર ન આવવી (યૂરીન રીટેન્શન)
September 22, 2024
હોમિયોપેથિક દવા નાની ગોળીઓની અસર તેના અનોખા કાર્યશીલ સિદ્ધાંતો અને માવજતના પદ્ધતિઓ પર આધારિત છે. હોમિયોપેથીમાં દવાઓ બહુ નાના માત્રામાં અને શક્તિવર્ધન દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે દવાઓની અસરકારકતાને અનેકગણી વધારે છે. શ્રેષ્ઠ પરિણામો માટે પ્રાયોગિક અનુભવ અને નિષ્ણાતોની સલાહના આધારે આપવામાં આવે છે.